Happy Dussehra Gujrati Blessing Image
અધર્મ પર ધર્મની જીત,
અન્યાય પર ન્યાયનો વિજય,
બુરાઈ પર ભલાઈ ની જયજયકાર,
આ જ છે દશેરાનો તહેવાર ..
શુભ દશેરા
Contributor: Madhavi Oza
અધર્મ પર ધર્મની જીત,
અન્યાય પર ન્યાયનો વિજય,
બુરાઈ પર ભલાઈ ની જયજયકાર,
આ જ છે દશેરાનો તહેવાર ..
શુભ દશેરા
Contributor: Madhavi Oza
જલેબી જેવા મીઠા અને ફાફડા
જેવા સીધા મારા વ્હાલા મિત્રોને.
હેપ્પી દશેરા
Contributor: Madhavi Oza
દશેરા નિમિત્તે તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, તમે પણ તમારા જીવનમાં દરેક પથ પર વિજય મેળવો, એવી અમારી મંગલમય શુભ કામના.
Contributor: Madhavi Oza